Dear All,
દરરોજ અડધા કલાકની, વાતમાં દોસ્તી વધી ગઇ, દોસ્ત તારી યાદમાં હવે તો, લાગે કે રાત પણ વધી ગઇ. હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી, આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ. જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે, ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ. ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી, તારા મિલનની તડપ વધી ગઇ.

1 comment:
nice comment
Post a Comment